ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન

આ સંસ્થાની સ્થાપના ઈ.સ. 1848ના ડિસેમ્બરની 26મી તારીખે મંગળવારને દિને કર્નલ એલેકઝાન્ડર કિન્લાર્ક ફોર્બ્સના હસ્તે થઇ હતી. આમ આ સંસ્થા સ્થપાયાને 2008ના ડિસેમ્બરથી 160 વર્ષ પૂરાં થઇ 161મું વર્ષ શરૂ થશે.  

આ સંસ્થા સન 1860ના 21મા એકટ તા. 29મી સપ્ટેમ્બર, 1880ના રોજ રજીસ્ટર્ડ થઇ છે.આ સંસ્થાનું બીજ રોપાયું તે વખતે સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં પણ હકુમતોની ઉથલપાથલ પ્રવર્તતી હતી; અને એમાંથી બ્રિટિશ રાજ્યવ્યવસ્થા પેદા થતી હતી. એવામાં સંસ્કૃત અને ફારસી વિદ્યાઓ તથા હિંદુ - ઇસ્લામી સંસ્કૃતિઓના મિશ્રણથી ઘડાયેલી સંગીત - સ્થાપ્ત્યાદિ કલાઓનો ઠીક- ઠીક પ્રચાર હતો.

Read More

B. J. Institute

The B.J Institute of Learning and Research holds the honor of being one of the premier Institutes of Learning in Gujarat. Which is Fully devoted to preserve and impart to the new generation vast rich cultural heritage of India primarily in the form of literature, philosophy, religion and art & architecture. In 1938, the late veteran savant Dr. Anandshankar  Dhruv, the then president of Gujarat Vidya Sabha founded a post-graduate and research department in the Gujarat Vidya Sabha. Which was preparatory to the formation of a University. It was his found dream.

Read More

Matrubhasa Gaurav Din